શનિવાર, 19 ફેબ્રુઆરી, 2011

"પલ"

જીવે છે હજુ એ તમારી યાદ આ હૃદય માં,
જુએ છે હજુ એ આ આંખો તમને એહસાસ માં,

"પલ"ભર પણ વિસરાયા નથી તમે, "પલ"ભર પણ....
શ્વસે છે હજુ એ તમારો વિરહ મારી મુસ્કુરાહટ માં.