શનિવાર, 11 જૂન, 2011

"નજર"

કહી દેવાની કઈ જરૂર નથી, બસ મુસ્કુરાહટ કાફી છે,
આ હૃદય ના સુકુન માટે, તમારી એક નજર કાફી છે.