મહેક
Fragrance of our love
શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2011
જખમ
દિલ ના ઘાવ નું કોઈ મરહમ બનાવી આપો,
આંસુ ખૂટી ગયા પણ જખમ હજુ એવા જ છે.
દર્દ
દર્દ ની કોને ફરીયાદ કરું હું હવે,
દિલ ની નજીક હતા એ જ દર્દ આપી ગયા.
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)