શનિવાર, 17 મે, 2014

શબ્દો માં

હૃદય ઉપર જે વીત્યું છે, એ પલ પલ નો સાર લખું છું શબ્દો માં, 
આંસુ વહાવી ને પણ જે ભુલાવી ના શક્યો એ દર્દ લખું છું શબ્દો માં.

મંગળવાર, 13 મે, 2014

દર્દ

કહે છે દોસ્તો કે માત્ર દર્દ ટપકે છે શબ્દો માં,
પણ... સંબંધો માં થી જે મળ્યું, હું તો એ જ લખું છું.