બુધવાર, 29 જુલાઈ, 2015

O My Daughter

Sweet Smile, Sweet Voice, The Sweetest You O My Daughter,

Curly hair, Cuty nose, The Cutest You O My Daughter,


Softy Cheeks, Pretty Chin, The Prettiest You O My Daughter,


With Your Small Hands, When You Hug me, The Loveliest You O My Daughter.

સોમવાર, 13 જુલાઈ, 2015

ચાહત

એહસાસ તમારો, સ્પર્શ કરતા કંઈક વિશેષ છે,
જરૂરત તમારી, શ્વાસ કરતા પણ વધારે છે,
આમ વારંવાર ના તડપાવો  મારા પ્રેમ ને તમે,
ચાહત તમારી, જુનૂન કરતા પણ વધારે છે.

તમને

હૃદય ના એક ખુણા માં હજુ એ તમને સાચવી રાખ્યા છે,
શ્વાસ ની અવાર જવર થકી તમને મળી લીધા કરું છું.