મંગળવાર, 12 જાન્યુઆરી, 2016

"પલક"

સમય ની ગણતરી નથી, બસ સાથ નો એહસાસ છે, 
અને એ એહસાસ સાથ નો, "પલક" ઘણો ખાસ છે. 

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2016

હમ મુસ્કુરાતે હૈ

કુછ પ્યાર કરતે હૈ તો ભી હમ મુસ્કુરાતે હૈ, 
કુછ ગાલી દેતે હૈ, તો ભી હમ મુસ્કુરાતે હૈ, 

અબ દોસ્તો સે ક્યાં ગીલા કરના, 
ઉનકો તો સિર્ફ યાદ ભી કરતે હૈ તો ભી હમ મુસ્કુરાતે હૈ.