બુધવાર, 29 જૂન, 2016

અધૂરો રહી ગયો

બૂંદો ના સ્પર્શ પછી એ હું કોરો રહી ગયો, 
                          તમે નજર કરી ને જતા રહ્યા ને હું અધૂરો રહી ગયો, 
છલકાવી દીધો પ્રેમ ને તોયે આ હૃદય નો ખૂણો ખાલી રહી ગયો, 
કોશિશ તો કરી મુસ્કુરાવા ની પણ, આંખ નો કિનારો ભીનો રહી ગયો.