મંગળવાર, 23 ઑગસ્ટ, 2016

રજુ કરું છું...

શબ્દો માં તમારો એહસાસ રજુ કરું છું...
તમે બસ મારા થઇ જાઓ, લો આ મારો શ્વાસ રજુ કરું છું. 

તમે તો ઇન્કાર કરી નજર ફેરવી લીધી..
હવે બસ દુનિયા સમક્ષ મારુ એકાંત રજુ કરું છું.....

દર્દ

શબ્દો પણ સાથ નથી આપતા, કે મારુ દર્દ લખી શકુ...
લાગે છે શબ્દો ને પણ તમારી અસર થઇ ગઈ છે...

અધૂરો છું

તમે નથી ને તોયે હું છું, 
એકલો નથી.. અધૂરો છું.