મહેક
Fragrance of our love
શનિવાર, 20 ફેબ્રુઆરી, 2016
સપનું
હાથ માં કલમ લઇ ને જ સુઈ જાઉં છું હવે,
સપનું પણ જો આવે તમારું તો એને પણ, મારા શબ્દો થી સજાવા માંગું છું.
અસર
આ તમારા વાળ ની લટ, આ તમારી આંખો ની રમત,
આ તમારા ગાલ નું ખંજન, ને તમારા હોઠો ની મુસ્કુરાહટ
હજુ પણ એવી જ અસર કરે છે આ હૃદય ઉપર.....
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)