શનિવાર, 20 ફેબ્રુઆરી, 2016

સપનું

                      હાથ માં કલમ લઇ ને જ સુઈ જાઉં છું હવે,
સપનું પણ જો આવે તમારું તો એને પણ,  મારા શબ્દો થી સજાવા માંગું છું. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો