મંગળવાર, 24 ઑગસ્ટ, 2010

"પલ"

અડચણરૂપ છે, હટાવું શી રીતે,
શ્વાસ મારો, બુઝાવું શી રીતે,
"પલ" નો વિરહ પણ લાગે છે અનંત,
અનંત આ જીંદગી વિતાવું શી રીતે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો