મંગળવાર, 24 ઑગસ્ટ, 2010

"પલ"

યાદ તમારી, ને પછી એક નિસાસો એની ઉપર,
શી રીતે સમજાવું કે, શું વીતે છે આ હૃદય ઉપર..

વિશ્વાસ ના કરી લેશો "પલ"ભર ની મુસ્કુરાહટ ઉપર,
દર્દ ના તો કેટલાયે આવરણ છે હજુ આ હૃદય ઉપર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો