હું તો ઈચ્છું જ છું કે શ્વાસ રોકાઈ જાય,
શરત બસ એટલી જ કે તમારી બાહો માં રોકાય,
જીંદગી ભર જે પ્રેમ મારી આંખો માં સાચવી રાખ્યો છે,
બસ એક વાર તમારી આંખો માં પણ દેખાય.
શરત બસ એટલી જ કે તમારી બાહો માં રોકાય,
જીંદગી ભર જે પ્રેમ મારી આંખો માં સાચવી રાખ્યો છે,
બસ એક વાર તમારી આંખો માં પણ દેખાય.