શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

એહસાસ

    મારા શબ્દો ને તમારા નામ થી સજાવી લઉં છું,
ને પછી.. તમે મારા જ છો એવો એહસાસ કરી લઉં છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો