શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

જિંદગી

દુનિયા તો કહી ને જતી રહી
"આંસુ છે ... વહી જશે .. "
 

હું જ જાણું છું પણ ......
"મારી તો જિંદગી જઈ રહી છે"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો