મહેક
Fragrance of our love
સોમવાર, 21 જૂન, 2010
આ બ્લોગ લખવાનું કારણ .......
મોટા નથી બનવું, મહાન નથી બનવું
,
કોઈ વર્ષો સુધી યાદ કરે એવા શ્રીમાન નથી બનવું,
અરે, કોઈ ના ચેહરા ની મુસ્કાન પણ નથી બનવું,
બસ કોઈ ના દિલ ને ઠેસ પહોચે એવું વર્તન નથી કરવું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો