શુક્રવાર, 23 જુલાઈ, 2010

"પલ"

ઇન્તજાર કરવાની "પલ" કેવી સજા મળી છે...
શ્વાસ સળગે છે, હૃદય તડપે છે, ને તોય જીવવા ની રજા મળી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો