ગુરુવાર, 10 એપ્રિલ, 2014

ખાલીપો

આંસુ પણ નથી આવતા હવે તો તમારી યાદ સાથે,
ખાલીપો સળગે છે બસ હવે તો શ્વાસ સાથે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો