તસવીર તમારી આંખો માં વસાવી, પાંપણ ઝુકાવી, તમને કેદ કરી લઉં છું,
માફ કરજો મને, પણ એવી રીતે હું તમને યાદ કરી લઉં છું.....
શ્વાસ ની અવર જવર વચ્ચે તમારી ખુશ્બુ હું મેહસૂસ કરી લઉં છું,

હોઠો ની હલચલ વચ્ચે કાયમ તમારું નામ ઉચ્ચારી લઉં છું,

તમારા વર્ણન માટે મારા શબ્દો નો હું થોડો પ્રાસ બેસાડી લઉં છું,

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો