ગુરુવાર, 10 એપ્રિલ, 2014

કમનસીબ

સાંભળ્યું હતું કે દરેક દર્દ નું મરહમ બની જાય છે સમય,
હું તો એમાં પણ કમનસીબ છું, જખમ હજુ એવાજ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો